મોરબી : મોરબી નિવાસી સુનિલભાઈ નાનજીભાઈ પરમાર (ઉ.વ.47) તેઓ નાનજીભાઈના પુત્ર, હર્ષિદાબેનના પતિ, હાર્દિકભાઈના પિતા તથા નરેન્દ્રભાઈના ભાઈનું તારીખ 2-12-2024ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 4-12-2024ને બુધવારના રોજ બપોરે 4 થી 6 કલાક દરમ્યાન 'માતૃછાયા', વિજયનગર, શેરી નં.1, રેલવે સ્ટેશન પાછળ, મોરબી -2 ખાતે રાખવામાં આવ્યું છે.