મોરબી : મૂળ બિલિયા હાલ મોરબી નિવાસી સુંદરજીભાઈ દેવજીભાઈ પેથાપરા ( ઉ.વ.67)નું તા. 17ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.20ને શુક્રવારના રોજ સવારે 8થી 10 કલાકે ઇન્દ્રપ્રસ્થ પાર્ટી પ્લોટ, રવાપર ધૂનડા રોડ, મોરબી ખાતે રાખેલ છે. સસરા પક્ષનું બેસણું સાથે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે. લી.દિપકભાઈ સુંદરભાઈ પેથાપરાતુલસીભાઈ દેવજીભાઈ પેથાપરાકુંવરજીભાઇ દેવજીભાઇ પેથાપરાભરતભાઇ કલ્યાણજીભાઈ પેથાપરાભાવેશભાઈ કલ્યાણજીભાઈ પેથાપરાતરુણભાઈ તુલસીભાઈ પેથાપરાહિતેશભાઈ તુલસીભાઈ પેથાપરાદર્શન કુંવરજીભાઈ પેથાપરાહર્ષ કુંવરજીભાઈ પેથાપરાદક્ષ, ધર્મ