મોરબી : મુળ વેજલપુર (કાલોલ) હાલ મોરબી નિવાસી સુહાસચંદ્ર રમણલાલ જોષી, તે આનંદ ન્યુઝ પેપરના એજન્ટ આનંદભાઈ જોશીના પિતાશ્રી, જોષી સુબોધચંદ્ર રમણલાલનાં મોટાભાઇનું તા. 03/11/2021ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા. 11/11/2021ને ગુરૂવારના રોજ સાંજે 4થી 6 કલાક સુધી તેમના નિવાસ સ્થાન “વસંત” 51, ૠષભ નગર-3, મોરબી-2 ખાતે રાખેલ છે. ધ્વાદશા તા. 14/11/2021ને રવિવાર તથા ત્રયોદશા તા. 15/11/2021ને સોમવારે સવારે 10 કલાકે તેમના નિવાસસ્થાને રાખેલ છે. (વિનયકુમાર 99799 64838, આનંદકુમાર - 97256 56405)