મોરબી : મૂળ નવસારી હાલ મોરબી નિવાસી સીતાપરા જયશ્રીબેન વિનુભાઈ (ઉ.વ. 61)નું તા. 23/01/2021ને શનિવારે અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 28/01/2021ને ગુરુવારે સવારે 9થી 11 કલાકે કિશન પાર્ક સોસાયટી, સત્યમ વિદ્યાલય પાસે, રાજનગર, પંચાસર રોડ, મોરબી ખાતે રાખેલ છે. (મો.નં. 99134 43082, 98259 26062)