મોરબી : મુળ હરીપર(કે.) હાલ મોરબી નિવાસી સવજીભાઈ કુબેરભાઈ કૈલા (ઉ.વ.૮૫)નું તા. ૦૭ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૯ને સોમવારના રોજ સવારે ૮ થી ૧૦ કલાકે સોરઠીયા લુહાર વાડી, પુજારા મોબાઈલ વાળી શેરી, શનાળા રોડ, મોરબી ખાતે તથા સાંજે પ થી ૭ કલાકે માતૃશ્રી જેઠીબેન ગોરધનભાઈ ગોવાણી ઉમા ભવન, જે.કે. ચોક, યુર્નિ. પાસે, રાજકોટ ખાતે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છેલી. મહેશભાઇ લાધાભાઈ કૈલા વિનોદભાઈ સવજીભાઈ કૈલા ભરતભાઈ સવજીભાઈ કૈલારાજેશભાઈ લાધાભાઈ કૈલા અશોકભાઈ સવજીભાઈ કૈલાઅમિતભાઈ કેશવજીભાઈ કૈલા