મોરબી : મૂળ ઊંચી માંડલ, હાલ મોરબી નિવાસી સતિષ કેશવજીભાઇ સંઘાણી (ઉ.વ. 35), તે હાર્દિકભાઈના ભાઈનું તા. 09/11/2020ને સોમવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને કારણે લૌકિક પ્રથા તથા સદગત બેસણુ રાખવામાં આવેલ નથી. સગા-સંબંધીઓ મોબાઇલ દ્વારા શોક વ્યકત કરી શકે છે. (ઉકાભાઇ પંચાણભાઇ સંઘાણી મો. 97261 95333, કેશવજીભાઇ ઉકાભાઇ સંઘાણી મો. 98790 10833, હાર્દિક કેશવજીભાઇ સંઘાણી મો. 97277 37437, વલમજીભાઇ ઉકાભાઇ સંઘાણી મો. 70161 56615, કાંતિલાલ ઉકાભાઇ સંઘાણી મો. 98252 68779) મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate