મોરબી : મોરબી નિવાસી સમજુબેન મગનભાઈ સનારિયા(ઉ.વ.80),તે હિંમતભાઈ સનારિયા( 9712902750),અશોકભાઈ સનારિયા (9825813358), નીતિનભાઈ સનારિયા(9316810296),રાજેશભાઈ સનારિયા(9925054066),પંકજભાઈ સનારિયા(9978859509)ના દાદીમાંનું અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા.2ના સાંજે 4 થી 6 વાગ્યે સામાંકાઠે ભડિયાદ, જંગલેશ્વર મંદિર સામે રાખેલ છે.