મોરબી : મોરબી નિવાસી રૂગનાથભાઈ માવજીભાઈ વાઘડિયા(ઉ.વ.79),તે શાંતિલાલ અને ભરતભાઇના પિતાશ્રી તેમજ સાવન અને ભાવિનના દાદાનું તા. 20/11/2021ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું 22/11/2021ને સોમવારે સવારે 8 થી 10 કલાકે 'રાજબાઇ કૃપા', એવન્યુ પાર્ક, શેરી નં-5, રવાપર રોડ, મોરબી ખાતે રાખેલ છે. (મો. 94287 90370, 98253 13943) મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..