મોરબી : અધારા રૂગનાથભાઈ જેઠાભાઈ તે રમેશભાઈ રૂગનાથભાઈ અધારાના પિતાનું તા.27ના રોજ અવસાન થયું છે.સદગતનું બેસણું તા.1 ને શુક્રવારે રાત્રે 8 કલાકે તેમના નિવાસ સ્થાન નિચી માંડલ મોરબી ખાતે રાખેલ છે.