મોરબી : રતિલાલભાઈ તરશીભાઈ વિડજા (ઉમર વર્ષ 55), તે પાર્થભાઈના પિતાનું તારીખ 07/09/2021 ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બંને પક્ષનું બેસણું તારીખ 09 ને ગુરુવારના રોજ સવારે 8થી 10 કલાકે રામ સેતુ સોસાયટી, ઘુનડા રોડ, તુલસી એપાર્ટમેન્ટ, મોરબી ખાતે રાખેલ છે. (મોબાઇલ નંબર 76000 10255, 98989 21383, 98792 34103) મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..