મોરબી : રતીલાલભાઈ માધવજીભાઈ કુલતરીયા (ઉ.વ.58)નું તા.7ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.9ને શુક્રવારે સવારે 8 થી 10 પંચમુખી હનુમાન હોલ, વેજીટેબલ રોડ, મોરબી-2 ખાતે રાખેલ છે. પિયર પક્ષનું બેસણું સાથે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.લી.રવજીભાઇ માધવજીભાઇ કુલતરીયાચતુરભાઈ માધવજીભાઇ કુલતરીયાઅશ્વિનભાઇ માધવજીભાઇ કુલતરીયાગુણવંત રવજીભાઇ કુલતરીયાપ્રવિણ રવજીભાઇ કુલતરીયાકેવિન રતિલાલ કુલતરીયા