મોરબી : મૂળ નાના ખીજડીયાના વતની હાલ મોરબી નિવાસી રતનબેન લવજીભાઈ ગોધાણી (ઉ.વ. ૭૬), તે સ્વ. લવજીભાઈ હરખાભાઈ ગોધાણીના પત્ની, વિઠ્ઠલભાઇ લવજીભાઈ ગોધાણી (મો. ૯૮૨૫૫ ૦૯૭૩૨), મહાદેવભાઈ લવજીભાઈ ગોધાણી (મો. ૯૯૨૫૪ ૯૬૮૯૬), શાંતિલાલ લાવજીભાઈ ગોધાણી (મો. ૯૮૨૫૨ ૫૬૧૪૦)ના માતા, વિપુલ વિઠ્ઠલભાઈ ગોધાણી (મો. ૯૦૩૩૭ ૭૩૫૬૮), મિતેષ વિઠ્ઠલભાઈ ગોધાણી, આનંદ મહદેવભાઈ ગોધાણી, હિરેન શાંતિલાલ ગોધણીના દાદીનું તા. ૯/૧૦/૨૦૨૦ શુક્રવારના રોજ અવસાન થયેલ છે. કોરોના મહામારીના કારણે સદ્દગતનું ટેલીફોનિક બેસણું રાખેલ છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate