મોરબી : રણુભા અમરસંગ ઝાલા, તે ભરતસિંહના ભાઈ અને મહેન્દ્રસિંહના પિતાનું તા. 07/06/2021ને સોમવારે અવસાન થયેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું તા. 11/06/2021ને શુક્રવારે રાખેલ છે. (ભરતસિંહ 99790 60076, મહેન્દ્રસિંહ 98791 37997, વિનયસિંહ 99250 93062, રૂપસિંહ 95376 19744)