મોરબી : મોરબી નિવાસી મોઢ ત્રિવેદી બ્રાહ્મણ ગં.સ્વ. રંજનબેન માર્કંડરાય દવે (ઉ.90), તે અ.નિ. ડો. માર્કંડરાય જટાશંકર દવેના ધર્મપત્ની, ડો. ઘનશ્યામભાઈ, હિમાંશુભાઈ (શ્યામભાઈ), આશિષભાઈ (લાલાભાઇ), નિમીષભાઈ (ગોપાલભાઈ, કેનેડા), રાજેશ્રીબેન મુકેશભાઈ દવે(ધાંગધ્રા) તથા હંસાબેન અનિલભાઈ મહેતા(મોરબી)ના માતૃશ્રી અને મુકેશભાઈ કૌશિકરાય દવે (ધ્રાંગધ્રા) તથા ડૉ. અનિલભાઈ પ્રભુભાઈ મહેતા(મોરબી) ના સાસુનું તા.22ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.24ને સોમવારે બપોરે 4 થી 6 દરમિયાન રચના સોસાયટી કમ્યુનિટી હોલ, નવા સેવા સદન પાસે, મોરબી ખાતે રાખેલ છે. મોબાઈલ નંબર, 70168 57183 (શ્યામ ભાઈ), 92750 64041 (ડૉ. યજ્ઞેશ દવે).