મોરબી : રંગપર નિવાસી મહિપતસિંહ વિભાજી ઝાલા તે સ્વ. કનુભાઈ વિભાજી ઝાલા, સ્વ. જુવાનસિંહ વિભાજી ઝાલા, સ્વ. પ્રવિણસિંહ ગોપાલજી ઝાલા, દિલુભા ગોપાલજી ઝાલા, સ્વ. જયુભા ગોપાલજી ઝાલાના ભાઈ, રઘુવીરસિંહ મહિપતસિંહ ઝાલાના પિતા, સ્વ. હનુભા કનુભા ઝાલા, સ્વ. કિરીટસિંહ પ્રવિણસિંહ ઝાલા, સજુભા જુવાનસિંહ ઝાલા, હરૂભા જુવાનસિંહ ઝાલા, મહેન્દ્રસિંહ દિલુભા ઝાલા, ભગીરથસિંહ જયુભા ઝાલા, ગજેન્દ્રસિંહ પ્રવિણસિંહ ઝાલા, હકુમતસિંહ દિલુભા ઝાલા, મહાવીરસિંહ દિલુભા ઝાલા, દિગ્વિજયસિંહ જયુભા ઝાલાના કાકા, ભીમજી જીલુભા જાડેજા, વેસલજી બળવંતસિંહ જાડેજાના મામા, જીતેન્દ્રસિંહ રઘુવીરસિંહ ઝાલા, નરેન્દ્રસિંહ રઘુવીરસિંહ ઝાલા, વિરભદ્રસિંહ હનુભા ઝાલા, રામદેવસિંહ હનુભા ઝાલા, કુલદિપસિંહ કિરીટસિંહ ઝાલા, સંદિપસિંહ કિરીટસિંહ ઝાલાના દાદાનું તારીખ 2-2-2025 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 6-2-2025 ને ગુરુવારે સાંજે 4 થી 6 કલાકે ક્ષત્રિય રાજપૂત સમાજની વાડી, રંગપર મુકામે રાખવામાં આવ્યું છે. ઉત્તરક્રિયા તારીખ 12-2-2025 ને બુધવારના રોજ રાખવામાં આવી છે.