મોરબી : રણછોડભાઈ ગણેશભાઈ જાકાસણીયા( ઉ.વ.72) તે બચુભાઇ, મહાદેવભાઈ, કેશુભાઈના ભાઈ, વિપુલભાઈના પિતાશ્રી તથા ઉર્વીશના દાદાનું તા.27ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તથા લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. ટેલિફોનિક શોક મો.નં. 9974434114 અથવા 9825990694 ઉપટ પાઠવી શકાશે.