મોરબી : મૂળ નાનાભેલા હાલ મોરબી નિવાસી રમાબેન ધરમશીભાઈ કુલતરિયા (ઉ.વ.69)નું તા. 16ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.20ને સોમવારના રોજ મોરબીમાં સવારે 8થી 10 કલાકે વિવેકાનંદ નગર -1, હનુમાનજી મંદિરની બાજુમાં, રવાપર રોડ ખાતે તથા નાનાભેલા ગામે રાત્રે 7થી 8 કલાકે રાખવામાં આવ્યું છે. પિયર પક્ષનું બેસણું સાથે રાખ્યું છે. લી. ધરમશીભાઈ જીવાભાઈ કુલતરીયાદામજીભાઈ જીવાભાઈ કુલતરિયા હિતેશભાઈ ધરમશીભાઈ કુલતરિયાદીપભાઈ દામજીભાઈ કુલતરિયા