મોરબી : મૂળ ટંકારાના નેસડા (ખા.)ના વતની હાલ મોરબી નિવાસી રાજેશકુમાર હીરાદાસ નીમાવત (ઉ.વ. 58)નું તા. 28/12/2020ને સોમવારના રોજ અવસાન થયેલ છે. હાલમાં કોરોનાના કારણે ટેલીફોનિક બેસણું તા. 31/12/2020ને ગુરુવારના રોજ 4.30 કલાકે રાખવામાં આવેલ છે. (સનંતભાઇ 97260 27776, સુમીતભાઇ 82649 53523, નિશાંત 99137 10710)