મોરબી: મોરબી નગરપાલિકાના પૂર્વ સદસ્ય રહીમભાઈ અબ્દુલભાઇ ગાલબ (ઉં.વ. 70, ઘાંચી) તે, હનીફભાઈ (પૂર્વ સદસ્ય મોરબી પાલિકા), ઈશુફભાઈના ભાઈ તથા આસિફભાઈ (રોશની વિભાગ, મોરબી પાલિકા) અને શબ્બીરભાઈના પિતાનું તારીખ 15/01/21ને શુક્રવારના રોજ અવસાન થયું છે. તારીખ 17/01/21ને રવિવારે સવારે 10 કલાકે ફારૂકી મસ્જિદ ખાતે જીયારત રાખેલ છે.