મોરબી : રાધી જયદીપભાઈ તારપરા તે જયદીપભાઈ (વીનસ સ્ટુડિયો)ની દીકરીનું આજરોજ અવસાન થયેલ છે. બેસણું તા. 27ને સાંજે 4 થી 7 સરનામું તેમના નિવાસ સ્થાન, નવી પીપળી ખાતે રાખેલ છે.