મોરબી : રાધેલાલભાઈ કુંવરદાસ રામાવત (ઉ.વ.79) તે હિતેશભાઈ તથા રાજેશભાઇના પિતાનું તા.11ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.15ને શનિવારે સાંજે 4થી 6 કલાકે સમર્પણ એપાર્ટમેન્ટ, પંચવટી સોસાયટી, કન્યા છાત્રાલય રોડ, મોરબી ખાતે રાખેલ છે.