મોરબી: મૂળ ચકમપર હાલ મોરબીવાસી પ્રેમજીભાઈ ટપુભાઈ ભડાણીયા ઉં.વ. 81 (રિટાયર્ડ એગ્રીકલચર ઓફિસર) તે, રમેશભાઈ અને કિશોરભાઈ (97275 19330)ના પિતાનું તારીખ 6ને મંગળવારના રોજ અવસાન થયું છે. વર્તમાન સંજોગોને અનુલક્ષીને બેસણું તથા લૌકિકક્રિયા બંધ રાખેલ છે. સદગતનું માત્ર ટેલિફોનિક બેસણું રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે. રવિભાઈ રમેશભાઈ ભડાણીયા (94282 64013), વિરલ રમેશભાઈ ભડાણીયા (85302 42323)