મોરબી : મૂળ હજનાળી હાલ મોરબી નિવાસી પ્રવિણદાન કરણીદાન ગઢવી, તે ડો. કિશોરભાઈ લાલુભા ગઢવી ( અધ્યક્ષ, અખિલ ભારતીય ચારણ મહાસભા - મોરબી, મો.નં. ૯૪૦૮૫ ૧૨૮૪૪, ૯૧૫૭૪ ૨૩૪૯૯)ના કાકાનું તા. ૦૧/૧૦/૨૦૨૦ ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે. સગા સંબંધીઓ ટેલીફોનીક શોક સંદેશ પાઠવી શકાશે. તે માટે ટેલિફોનિક બેસણું તા - ૦૫/૧૦/૨૦૨૦ ને સોમવારના સાંજે ૪ થી ૬ રાખેલ છે. ઉત્તરક્રિયા તા - ૧૨/૧૦/૨૦૨૦ ને સોમવારના રોજ મોરબી ખાતે રાખેલ છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate