મોરબી : પ્રવીણભાઈ ભગવાનજીભાઈ કોરીંગા (ઉ.વ.66)નું તા.5ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બન્ને પક્ષનું બેસણું તા.7ને સોમવારે સવારે 8થી 10 રાધે હોલ, રાધે પાર્ટી પ્લોટની બાજુમાં, લીલાપર કેનાલ રોડ, મોરબી ખાતે રાખેલ છે.લી. ગં.સ્વ. રીટાબેન પ્રવીણભાઈ કોરીંગાજય પ્રવીણભાઈ કોરીંગામહેક પ્રવીણભાઈ કોરીંગાજાનકી હેમાંગ જાગાણી જગદીશ ભગવાનજીભાઈ કોરીંગાભારતીબેન જગદીશભાઈ કોરીંગાધવલ જગદીશભાઈ કોરીંગાસુમિત જગદીશભાઈ કોરીંગાસસરા પક્ષસ્વ.હરજીવનભાઈ વશરામભાઈ ઝાલરીયા ગોપાલભાઈ વશરામભાઈ ઝાલરીયાસંજય ગોપાલભાઈ ઝાલરીયા સ્વ.જયેશ હરજીવનભાઈ ઝાલરીયા જીતેન હરજીવનભાઈ ઝાલરીયા