મોરબી : પ્રફુલભાઈ રતિલાલભાઈ ભોજાણી (ઉ.વ. 64), તે સ્વ.રતિલાલભાઈ કુબેરદાસ ભોજાણીના પુત્ર, જીગરભાઈના પિતા, સ્વ. ડો. વિનોદભાઈ, બીપીનભાઈ, નવીનભાઈ, સ્વ. પ્રવિણાબેન (અમદાવાદ) તથા મીનાબેનના ભાઈ, ડો. અમીતભાઈ તથા ડો. મોહિતભાઈના કાકા, મૈલીકભાઈના ભાઈજી તથા સ્વ. ભગવાનજીભાઈ ઓધવજીભાઈ રાડીયાના જમાઈનુ તા. ૨/૧૦/૨૦૨૦ શુક્રવારના રોજ અવસાન થયું છે. સદ્દગદતનુ ટેલીફોનીક બેસણું તા. ૫/૧૦/૨૦૨૦ સોમવારના રોજ સાંજે 4 થી 6 વાગ્યે રાખેલ છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate