મોરબી : પ્રફુલભાઇ બાબુલાલ મહેતા (ઉ.વ. ૭૨), તે સ્વ. બાબુલાલ વલમજીભાઈ મહેતા (પિપળીયાવાળા)ના પુત્ર, મૃદુલાબેનના પતિ, પરેશભાઈ તથા પિયુષભાઇના પિતાશ્રી તેમજ કાજલબેન તથા જિગ્નાબેનના સસરા તેમજ વત્સલ, કુશલના દાદા તેમજ ભાનુબેન, કુંદનબેન તથા સ્વ. નિરૂપમાબેનના ભાઇ તેમજ વર્ધમાન મોનજી ટોળીયાના જમાઈનુ તારીખ ૦૮/૧૧/૨૦૨૧ ના રોજ અવસાન થયેલ છે. સદગતનુ ઉઠમણુ તેમજ પ્રાર્થનાસભા તારીખ ૧૧/૧૧/૨૦૨૧ ના રોજ દશાશ્રી માળી વણિક વાડી, સરદાર રોડ ખાતે સવારે ૧૦/૦૦ કલાકે રાખેલ છે. (પરેશભાઈ મો.નં. ૯૯૧૩૮૦૯૮૮૮, પિયુષભાઈ મો.નં. ૯૯૨૫૨૧૩૨૬૬) મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..