મોરબી: અદેપર નિવાસી પ્રભુભાઈ ચકુભાઈ ફેફર (ઉ.વ. 65) તે, ઉમેશભાઈ પ્રભુભાઈ ફેફરના પિતા તથા રૂગનાથભાઈ ચકુભાઈ ફેફરના ભાઈનું તારીખ 24/12/2020ને ગુરુવારના રોજ અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદગતનું બેસણું તેમજ લૌકિકપ્રથા મુલત્વી રાખેલ છે. સગા સ્નેહીજનો મોબાઈલ નંબર 9978060196 તથા 6354852300 પર શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે.