મોરબી : મૂળ અરણી હાલ મોરબી નિવાસી રાજેશભાઈ નાથાલાલ મહેતાના ધર્મપત્ની પારૂલબેન રાજેશભાઈ મહેતા, તે અર્જુનભાઈ તથા યોગેશભાઇના માતુશ્રી તેમજ પ્રદીપભાઈ ચામુંડરાય વ્યાસ (મૂળ જીવાણા, હાલ મોરબી)ના નાના બહેન તેમજ જગદીશભાઈ મહેતાના ભાભી તેમજ વિમલભાઈ મહેતા તથા બકુલભાઈ મહેતાના કાકીનું તા. 03/08/2021ને મંગળવારે અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 05/08/2021ના રોજ ગાયત્રીનગર, સોમેશ્વર મહાદેવ મંદિર ખાતે રાખેલ છે. (રાજેશભાઈ 93289 28421, અર્જુનભાઈ 90169 81888) ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..