મોરબી : પરસોત્તમભાઈ ટપુભાઈ ગોહેલ તે સ્વ. મગનભાઈ, સ્વ.છગનભાઇ, સ્વ.જીવણભાઈ, કાંતિભાઈ, માનસંગભાઈના ભાઈ તથા મયુરભાઈ, વિશાલભાઈ, અમિતભાઈના પિતાશ્રીનું અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.10ને શનિવારે 4થી 6 ટેલિફોનિક બેસણું રાખેલ છે. અમિતભાઈ મો.નં. 8000059590 અમિતભાઇ મો.નં. 9624292688 મયુરભાઈ મો.નં. 9714770888