મોરબી : મોરબી નિવાસી પરસોતમભાઈ નારણભાઇ શીરવી, તે પ્રદીપભાઈ તથા સાગરભાઈના પિતા, નયનભાઈના દાદા, ભરતભાઈના ભાઈ તેમજ કાંતિલાલભાઈના કાકાનું તા. 21/07/2020ના રોજ અવસાન થયેલ છે. કોરોનાના કારણે સદ્દગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક વ્યક્ત કરી શકશે. (પ્રદીપભાઈ 99799 48314, સાગરભાઈ 96870 25141, કાંતિલાલ 98256 41241)