મોરબી : લુહાર પરસોતમભાઈ ધનજીભાઈ પરમાર (ઉ.વ. 80), તે બિપીનભાઈના પિતાનું તા. 10/05/2020ના રોજ અવસાન પામેલ છે. લોકડાઉનના કારણે બેસણું તથા લૌકિક ક્રિયા મોકૂફ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક વ્યક્ત કરી શકશે. (અમિતભાઇ મો. 98980 56529, અમુભાઈ મો. 98797 84067)