મોરબી: નીતાબેન કમલેશભાઈ જીવાણી ઉં.વ. 35 તે, કમલેશભાઈ વલ્લભભાઈ જીવાણી (મો.નં. 9825619415)ના પત્નિનું તારીખ 12/02/21ને શુક્રવારના રોજ અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદગતનું બેસણું તથા લૌકિકપ્રથા મુલત્વી રાખેલ છે. તારીખ 15/02/21ને સોમવારે સદગતનું ટેલિફોનિક બેસણું બપોરે 03થી 05 કલાકે રાખેલ છે.