મોરબી : મૂળ તાલાલા ગીર હાલ મોરબી નિવાસી છોટાલાલ જીવનભાઈ તલસાણીયાના પુત્ર નિલેશભાઈ (ઉ.વ. ૩૬) તે સ્વ. ચીમનભાઈ તલસાણીયા (અમદાવાદ), ઈશ્વરભાઈ તલસાણીયા (તાલાલા ગીર), કનુભાઈ તલસાણીયા (અમદાવાદ)ના ભત્રીજા તથા તરૂણભાઇ કનોજીયા (સુરત),નલીનભાઇ કનોજીયા (મુંબઈ), નીતિનભાઈ કનોજીયા (રાજકોટ)ના ભાણેજનું તા.૨૪ને ગુરુવારે અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૮ને સોમવારે બપોરે ૩ થી ૬ રાખેલ છે. છોટાલાલ મો. ૮૯૮૦૭૨૮૪૯૮, કનુભાઈ મો. ૯૬૬૨૪૮૫૬૪૯, હરેશભાઈ મો. ૯૮૨૫૬૧૬૫૨૧, રાકેશભાઈ મો. ૯૮૭૯૯૫૫૮૮૫, હિરેનભાઈ મો. ૯૫૫૮૬૮૩૦૦૧.