મોરબી : મૂળ ટીકર (રણ) હાલ મોરબી નિવાસી નરશીભાઈ હરિભાઈ એરવાડીયા (ઉ.વ.80), તે અમરશીભાઇ, મોહનભાઇ, જાદવજીભાઈ, શંકરભાઈના ભાઈ અને પ્રવીણભાઈ તથા મુકેશભાઈના પિતાશ્રીનું આજ તા.14/11/2021ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.15/11/2021ને સોમવારે સાંજે 3 થી 5 કલાકે તેમના નિવાસ સ્થાન શાંતિનગર સોસાયટી, નવી પીપળી ખાતે રાખેલ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..