મોરબી : મૂળ લૂંટાવદર નાનજીભાઈ અમરશીભાઈ ઝાલરીયા (ઉ.વ. 57) તે અમરશીભાઈ ચંદુભાઈ ઝાલરિયાના પુત્ર, રાજેશભાઇના ભાઈ, વિશાલભાઈના પિતાનું તા.3ના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. ટેલિફોનિક બેસણું રાખેલ છે. રાજેશભાઈ મો.નં. 9978191601 વિશાલભાઈ મો.નં. 9979112662 પરેશભાઈ મો.નં. 9979955557