મોરબી : જામનગર નિવાસી નંદકિશોર કાંતિલાલ મજેઠીયા (ઉ.વ. 54), તે હરિલાલ માધવજીભાઈ કારીયાના જમાઈ, પ્રવીણભાઈ, અમિતભાઇ અને ધીરજભાઈના બનેવી તેમજ ચાંદનીબેન સોમૈયાના ફુઆ તેમજ હિતેષભાઇ સોમૈયા (ન્યુ સ્ટાઇલવાળા)ના ફુઆજીનું તા. 26/02/2021ના રોજ અવસાન થયેલ છે. સાસરા પક્ષની સાદડી તા. 01/03/2021ના રોજ સાંજે 4થી 5-30 વાગ્યા સુધી હરિલાલભાઈના નિવાસ સ્થાન અમૃત પાર્ક, શેરી નં. 1, સેન્ટ મેરી સ્કૂલની બાજુમાં, નવલખી રોડ, મોરબી ખાતે રાખેલ છે.