મોરબી : મોરબી નિવાસી મુકતાબેન પ્રવિણચંદ્ર ભગદેવ (ઉ.વ. 72), તે સ્વ. પ્રવિણચંદ્ર ઠાકરશીભાઈ ભગદેવના ધર્મપત્ની, રાજેશભાઈ, રમેશભાઈ, મનીષભાઈ તથા યોગેશભાઈના માતુશ્રી, કરણ, વિશાલ, હિમાલય તથા હેમાંગીના દાદી તેમજ રામજીભાઈ (રાજકોટ)ના બહેનનું તા. 28/12/2020ને સોમવારે અવસાન થયેલ છે. સદગતના બંને પક્ષનું બેસણું અને સાદડી તા. 31/12/2020ને ગુરુવારે સાંજે 4થી 5 વાગ્યા સુધી ટેલીફોનીક રાખેલ છે. (રાજુભાઈ-શિવ પાન 97272 26249, રમેશભાઈ 99743 31120, મનીષભાઈ 92652 02092, પિયર પક્ષ 96244 25531, મનહરભાઈ 96649 58503)