મોરબી : મોરબી નિવાસી મુકેશભાઈ જેરામભાઈ સીતાપરા (ઉ.વ.62) તેઓ અરુણભાઈના ભાઈ, શનીભાઈના પિતા, અને અર્જુનભાઈના કાકાનું તા.4-1-2025ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 6-1-2025ને સોમવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમ્યાન તેમના નિવાસસ્થાન વિજયનગર-3, લીલાપર રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. સસરાપક્ષનું બેસણું સાથે રાખેલ છે.