મોરબી : મચ્છુ કઠીયા સઈ સુતાર જ્ઞાતિના ટ્રસ્ટી (મંત્રી) મુકેશભાઈ મગનલાલ જૈસુર (ઉ.વ. 60), તે સ્વ. મગનલાલ ઓધવજીભાઈ જૈસુરના પુત્ર, અંજલીબેન રૂપેશકુમાર પરમાર (રાજકોટ), બંસીબેન પ્રીતમકુમાર પરમાર (જૂનાગઢ), મીરાબેન હાર્દિકકુમાર મહેતા (મોરબી)ના પિતા, પ્રફુલાબેન નિતિનકુમાર સાંચલાના ભાઈ, સ્વ. હરેશભાઈ, હસમુખભાઇ, હિતેશભાઈ, સ્વ. અનિલભાઈ અને રાજેશભાઈના મોટાભાઈ તેમજ સ્વ. મનસુખલાલ જીવરાજભાઈ ચૌહાણ (રાજકોટ)ના જમાઈનુ તા. 10/04/2021ને શનીવારના રોજ અવસાન થયેલ છે. સ્મશાન યાત્રા તા. 11/04/2021ને રવિવારના રોજ સવારે 9-30 કલાકે તેમના નિવાસસ્થાન 'શિવ સદન', સાવસર પ્લોટ મેઈન રોડથી ઈલેક્ટ્રીક સ્મશાન, લીલાપર રોડ ખાતે રાખવામાં આવેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદગતનુ ટેલીફોનીક બેસણું તથા સાસરા પક્ષની ટેલીફોનીક સાદડી તા. 11/04/2021ને રવિવારના રોજ સાંજે 4થી 6 કલાક દરમ્યાન રાખવામાં આવેલ છે. રશ્મિબેન મુકેશભાઈ જૈસુર મો.નં-98259 62320 વિશાલભાઈ હરેશભાઈ જૈસુર મો.નં-98791 25618 હસમુખભાઇ વ્રજલાલ જૈસુર મો.નં-89809 20154 હિતેષભાઈ વ્રજલાલ જૈસુર મો.નં-99782 78013 તેજસભાઈ અનિલભાઈ જૈસુર મો.નં-99784 52580 મનીષભાઇ ચૌહાણ મો નં-99780 27779