મોરબી : મોરારદાન મોડભાઈ ગઢવી, તે મિતેષદાન (99986 88237) અને જ્યેન્દ્રદાન (92656 19146) ના પિતા તેમજ અચળદાન નારણસંગ ગઢવી (99784 23911)ના ભાઈ તેમજ પ્રફુલદાન સમરતદાન ગઢવી (98250 58045) અને દિનેશભાઈ જીતુભાઇ ગઢવી (98255 48420)ના કાકાનું તા.12-08-2021 ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતની ઉત્તરક્રિયા તા.23-08-2021 ને સોમવારના રોજ વિરવિદરકા મુકામે રાખેલ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..