મોરબી : મોહનભાઈ દેવરાજભાઈ ડાભી (ઢગલિયા પરિવાર) નું તા. 21/03/2021 ને રવિવારના રોજ અવસાન થતાં સદગતનું બેસણું તા. 23/03/2021 ને મંગળવારના રોજ તેમના નિવાસ સ્થાન વાઘપરા, શેરી નં. 11 ખાતે સાંજે 4 થી 6 વાગ્યા દરમિયાન રાખેલ છે.