મોરબી : મૂળ મોરબી હાલ રાજકોટ નિવાસી મેહુલભાઈ હિંમતલાલ પીઠડિયા (ઉ.વ. 40, ટ્રેજરી ઓફિસ, રાજકોટ), તે સ્વ. હિંમતલાલ (હસુભાઈ) દામજીભાઈ પીઠડિયા અને લીલાવન્તીબેન પીઠડિયાનાં પુત્ર, નિલેશભાઈ હિંમતલાલ પીઠડિયાનાં નાનાં ભાઈ, દીલપાબેન પીઠડિયાના પતિ તથા હર્ષિવનાં પિતા, પ્રવીણાબેન, હેતલબેનના ભાઈ તથા સુરેશભાઈ, મહેશભાઈ, પ્રકાશભાઈ, જયંતભાઈના ભત્રીજાનુ તા. ૩૦ એપ્રિલ, ૨૦૨૦નાં રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.