મોરબી : બોરિયાવાસ નિવાસી મશીબેન દાનાભાઈ રૂંજા ( ઉ.વ.103)નું તા. 6ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 10ને સોમવારના રોજ બોરિયાવાસ ખાતે 4થી 6 બેસણું રાખેલ છે. લી. રાજુભાઈ રૂંજા રામભાઈ રૂંજા અમિતભાઇ રૂંજા વિક્રમભાઈ રૂંજા કમલેશભાઈ રૂંજા