મોરબી : મોરબી નિવાસી મનસુખભાઇ હરજીભાઇ હોથી, તે રંજનબેનના પતિ,કાંતિલાલભાઈ હરજીભાઈ હોથી,મણીલાલભાઈ હરજીભાઈ હોથી,નાગજીભાઈ રાઘવજીભાઈ હોથીના ભાઈ, સુંદરજીભાઈ કુંડારિયા જમાઈ,બળદેવભાઈ સુંદરજીભાઈ કુંડારિયાના બનેવી,રાજભાઈ હોથી અને દીપભાઈ હોથીના પિતાશ્રીનું તા.૧૬ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બન્ને પક્ષનું બેસણું તા.૨૦ને ગુરુવારના રોજ બપોરે ૩ થી ૫ કલાકે તેમના નિવાસ સ્થાન મોરબી ખાતે રાખેલ છે. લૌકીક પ્રથા બંધ રાખેલ છે.