મોરબી : મોરબી નિવાસી મંજુલાબેન દલસુખભાઈ મહેતા, તે સ્વ. દલસુખભાઈ કાલિદાસ મહેતાના ધર્મપત્ની, ઉજ્જવલ દલસુખભાઈ મહેતા તથા પ્રીતિબેન કલ્પેશભાઈ જોશી (જામનગર)ના માતૃશ્રીનું તા. 08/02/2021ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું ઉઠમણું તા. 10/02/2021ને બુધવારે સાંજે 4થી 6 કલાકે તેમના નિવાસ સ્થાન શ્રીજી પાર્ક, આનંદનગર પાછળ, પાપાજી ફર્ન વર્લ્ડ પાછળ, મોરબી ખાતે રાખેલ છે.