મોરબી : મૂળ સોયલ હાલ મોરબી નિવાસી મનજીભાઈ ભીમજીભાઈ કગથરા (ઉ.વ.81) તે રામજીભાઈ, લખમણભાઈના ભાઈ, કેશવજીભાઈ, હસમુખભાઈ, ચંદુભાઈ, રમેશભાઈ, લલિતભાઈના પિતા તથા હરેશભાઇ, રવિભાઈ, કિશનભાઈ, જયભાઈ, વિશાલભાઈના દાદાનું તા.5ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.8ને ગુરુવારના રોજ સવારે 8થી 10 કલાકે દ્વારકાધીશ પાર્ટી પ્લોટ, રવાપર -ધૂનડા રોડ, મોરબી ખાતે તથા બપોરે 3થી 5 કલાકે વેરાઈ ભવાની માતાજી મંદિર, સોયલ ખાતે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ છે.