મોરબી : મૂળ ખાખરાળા નિવાસી મનહરલાલ કાશીરામ વૈષ્નવ (ઉ.વ. 78) તે સુરેશભાઈ, હરેશભાઈના પિતા, નીતિનકુમાર જમનાદાસ રામાવતના સસરાનું તા. 10ને ગુરુવારે અવસાન થયેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું રાખેલ છે. સુરેશભાઈ મનહરલાલ વૈષ્નવ મો.નં. 9898085527 હરેશભાઈ મનહરલાલ વૈષ્નવ મો.નં. 9723800004 નીતિનકુમાર જમનાદાસ રામાવત મો.નં. 9624712700