મોરબી : મનહરભાઈ નાનજીભાઈ પઢીયાર તે ભરતભાઇ નાનજીભાઈ પઢીયારના ભાઈ તથા કમલભાઈ મનહરભાઈ પઢીયારના પિતાનું અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.12ને સોમવારના રોજ સાંજે 4 થી 6 હાટકેશ્વર મહાદેવ મંદિર, ખત્રીવાડ મેઈન રોડ પાસે રાખેલ છે.