મોરબી : મંછાબેન વાડીલાલ શેઠ (ઉ.વ. ૯૩), તે સ્વ. વાડીલાલ ચત્રભુજ શેઠના પત્ની તેમજ દિવ્યાકર સ્ટોરવાળા સ્વ. પ્રદ્યુમ્નભાઈ વાડીલાલ શેઠ, સ્વ. દિલીપભાઈ વાડીલાલ શેઠ અને રક્ષાબેન કનુભાઈ શેઠ (નડિયાદ)ના માતૃશ્રીનું તારીખ ૦૬-૦૭-૨૦૨૧ ને મંગળવારના રોજ અવસાન પામેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું તારીખ 8 ને ગુરૂવારના રોજ 4 થી 5 કલાકે રાખેલ છે. (મો.નં. પારસભાઈ 99257 25716, મેહુલભાઈ 9824 312949, વૈશાલીબેન 740510 73052) - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..