મોરબી : મોરબી નિવાસી મહેશભાઈ શિવલાલભાઇ અંદરપા (ઉ.વ.46), તે સ્વ. સોનલબેન (95100 13888)ના પતિ તેમજ ભરતભાઈ (98252 76497) અને જયેશભાઈ (99794 44897)ના ભાઈનું તા.૦૮/૦૭/૨૧ ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન સંજોગોને અનુલક્ષીને સદ્ગતનું ટેલિફોનિક બેસણું તા.10 ને શનિવારે રાખેલ છે. અને લૌકિક પ્રથા બંધ રાખેલ છે. (મો.નં. મગનભાઇ 94264 25215, ત્રિભોવનભાઇ 98252 28685) - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..